
Gujrat Paper Leak
Gujarat Junior Clerk Exam Cancelled: ગુજરાતમાં ફરી એકવાર Gujrat paper Leak સમાચાર સામે આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરી એટલે કે આજે યોજાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત ATSની તપાસ ચાલી રહી છે.પેપર લીક ના મુખ્ય આરોપી…